Smartdeady™ – Smartphone De-Addiction Yoga

Smartdeady™ – Smartphone De-Addiction Yoga

Now we are giving Smartdeady™ science and activity with DSY-06 Students DreamSleep e-Course.

Yes, there is no extra fees, but we required parents commitment for group joining and activity support.


Smartdeady™ - Smartphone De-Addiction Yoga


SmartDaddy™ स्मार्टफ़ोन डि-एडिक्शन योग – स्मार्टफोन की लत से बच्चों को मुक्त करने का 4योग™ विज्ञान है। जिसमें ड्रीमस्लिप™ ई -कोर्स के साथ-साथ कुछ ग्रुप एक्टिविटी माता-पिता को  दी जाती है, जो उन्हें करना होता है ।

हर माता-पिता को हमारे मार्गदर्शन करने के तरीके में सकारात्मक सहयोग, उत्साह और ध्यान के साथ कार्य करना होता है।

यह विज्ञान कल्पद्रुम विज्ञान का एक हिस्सा है। जिसमें दस विज्ञान शामिल हैं। इसका मतलब है कि माता-पिता को सिर्फ निर्देशों का पालन करना होगा। तो परिणाम मिलने की संभावना बढ़ जाती है।

बच्चों का चित साफ रखने के लिए दुनिया या पहले अनोखा विज्ञान है।

स्मार्टफोन में हानिकारक दृश्य बच्चों या छात्रों के दिमाग में जहर का काम करते हैं। इसलिए हर माता-पिता को बिना देरी किए तुरंत अपने बच्चों को शामिल करना चाहिए। अन्य खर्चों में कटौती करके या किसी से दान या वित्तीय सहायता लेकर बच्चों को तुरंत ही ड्रीम्सलिप योगनिद्रासन में शामिल होना चाहिए।

यह हमारी भावी पीढ़ी को बचाने के लिए, किसी भी प्रकार के लालच या संदेह के बिना उसके मूल्यों को बचाने के लिए एक महत्वपूर्ण कार्य है।

यह एक वैज्ञानिक शोध है। इसलिए माता-पिता समझें या नहीं, परिणाम के साथ समझदारी बनाएं। अहंकार को त्याग कर बच्चों की भलाई के लिए यह काम करना चाहिए ।

आपके बच्चे आपकी संपत्ति हैं। इसे बचाना आपकी जिम्मेदारी है। कोई आपको नहीं बताएगा, लेकिन निर्णय आपका है।

 – आध्यात्मिक विज्ञानी ललित
(योग, अंतःकरण एवं आत्मज्ञान विज्ञानी)

 

સ્માર્ટડેડી™ સ્માર્ટફોન ડિ-એડીક્શન યોગ  – એ સ્માર્ટફોનનાં એડીક્શનથી બાળકોને છોડાવવાનું 4યોગ વિજ્ઞાન છે. જેમાં ડ્રિમસ્લિપ ઈ-કોર્સની સાથે સાથે કેટલીક સામુહિક એક્ટીવીટી પેરેન્ટ્સને આપવામાં આવે છે. જે તેઓએ કરવાની રહે છે.

અમે જે રીતે માર્ગદર્શન આપીએ તે રીતે દરેક માતાપિતાએ સકારાત્મક સહકાર, ઉત્સાહ અને ધ્યાન આપીને કાર્ય કરવાનું હોય છે.

આ વિજ્ઞાન કલ્પદ્રુમ વિજ્ઞાનનો એક ભાગ છે. જેમાં દસ જેટલા વિજ્ઞાનનો સમાવેશ થાય છે. એટલે કે પેરેન્ટ્સએ ફક્ત નિર્દેશનું પાલન કરવાનું રહે છે. તો પરિણામ મળવાની સંભાવનાઓ વધી જાય છે.

બાળકોનું  ચિત શુદ્ધ રાખવાનું આ વિશ્વનું એક અનન્ય પ્રથમ વિજ્ઞાન છે.

સ્માર્ટફોનમાં આવતા હાનિકારક દ્રશ્યો બાળકોના કે વિદ્યાર્થીઓના ચિત માટે એક ઝેરનું કામ કરે છે. તેથી દરેક માતાપિતા આમાં વિલંબ ન કરતા તાત્કાલિક પોતાના બાળકોને જોડવા જોઈએ. અન્ય ખર્ચમાં કાપ મુકીને કે ડોનેશન કે કોઈની પાસેથી આર્થિક સહાયતા લઈને પણ તાત્કાલિક બાળકોને ડ્રિમસ્લિપ યોગનિદ્રાસનમાં જોડવા જોઈએ.

આપણી ભાવી પેઢીને બચાવવાનું, તેના મુલ્યોને બચાવવાનું આ એક અગત્યનું કાર્ય કોઈપણ પ્રકારનો લોભ કે શંકા રાખ્યા વગર કરવું જોઈએ.

આ એક વૈજ્ઞાનિક સંશોધન છે. તેથી માતપિતાને સમજાય કે ન સમજાય પરિણામ સાથે મતલબ રાખવો. પોતાના અહંકારનો ત્યાગ કરી બાળકોના ભલા માટે આ કાર્ય કરવું.

તમારા સંતાનો તમારી સંપતિ છે. તેને સાચવવી તમારી જવાબદારી છે. કોઈ તમને નહિ કહે, પરંતુ નિર્ણય તમારે જ કરવાનો છે.

– આધ્યાત્મિક વિજ્ઞાની લલિત

(યોગ, અંતઃકરણ અને આત્મજ્ઞાન વિજ્ઞાની)

<